પ્રક્રિયા scheme $A\xrightarrow{{{k_1}}}B\xrightarrow{{{k_2}}}C$ માટે જો $B$ ના સર્જનનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો $B$ ની સાંદ્રતા ..... દ્વારા આપવામાં આવે છે. 

  • [JEE MAIN 2019]
  • A

    $\left( {\frac{{{k_1}}}{{{k_2}}}} \right)\left[ A \right]$

  • B

    $\left( {{k_1} - {k_2}} \right)\left[ A \right]$

  • C

    ${k_1}{k_2}\left[ A \right]$

  • D

    $\left( {{k_1} + {k_2}} \right)\left[ A \right]$

Similar Questions

$2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2NOCl_{(g)}$, પ્રક્રિયા માટે જ્યારે $Cl_2$  ની સાંદ્રતા બમણી થાય. પ્રક્રિયાનો દર વાસ્તવિક કરતા બે ગણો થાય છે. જ્યારે $NO$ ની સાંદ્રતા બમણી થાય ત્યારે દર ચાર ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.

$2NO + Cl_2 \rightarrow  2NOCl $ પ્રક્રિયા માટે, નીચેની કાર્ય પદ્ધતિ સૂચવે છે. તો પ્રક્રિયા માટેનો દર નિયમ...... થશે. $NO + Cl_2 $ $\rightleftharpoons$ $ NOCl_2$ (ઝડપી);  $NOCl_2 + NO \rightarrow  2NOCl$ (ધીમી)

રાસાયણિક પ્રક્રિયા નીચે આપેલ તબક્કામાંથી પસાર થાય છે.

તબક્કો  $: I :$  $2A $ $\rightleftharpoons$ $ X $ ઝડપી.

તબક્કો $II :$  $X + B $ $\rightleftharpoons$ $Y$ ધીમી

તબક્કો $III :$  $Y + B$  નીપજ ઝડપી આખી પ્રક્રિયા કયા નિયમ પર આધારિત છે ?

જો પ્રક્રિયાનો $t_{1/2} = 69.3$ સેકન્ડ છે અને દર અચળાંક $10^{-2}$ પ્રતિ સેકન્ડ છે તો પ્રક્રિયા ક્રમ.......